‘ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચો…’: ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતના સરહદી વિસ્તારોમાં હડકંપ | Gujarat Samachar
ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચો… ભુતાનના ગાસા જિલ્લામાં શિંતાફૂ ગ્લેશિયરની તૂટફૂટથી શિંતાફૂ સરોવર ફાટતાં મોફુર નદીથી પાણી જેરતાં સંકોશ નદી તરફ ભારે પ્રવાહ શરૂ થયો છે. આ પ્રબળ જળપ્રવાહને પગલે ભારતે ઉત્તર બંગાળ અને આસામના સરહદી વિસ્તારોમાં પૂર માટે એલર્ટ બહાર પાડ્યો છે અને રાહત-બચાવ માટે ટીમો તૈનાત કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે પુનાત્સાંગછૂ/સંકોશ … Read more