અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી ₹8 કરોડથી વધુની ઠગાઈ, 1 વર્ષથી ફરાર મુખ્ય આરોપી સુરતથી ઝડપાયો!

દુર્ગાપૂજા પરંપરા

અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ કરી ₹8 કરોડથી વધુની ઠગાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના 88 વર્ષીય ડૉક્ટરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારી તરીકે ધમકાવી ‘ડિજિટલ એરેસ્ટ’ બતાવી રૂ.8.05 કરોડથી વધુની ઠગાઈ કરનાર વોન્ટેડ આરોપી અલ્તાફ ઉર્ફે અલ્તાફ મેમણને ઉધના દરવાજા નજીકથી ઝડપી પાડ્યો છે. પોલીસ સૂચના મુજબ ઠગોએ ડૉક્ટરના ડિમેટ એકાઉન્ટમાં રહેલા શેર વેચાવી અને RTGS દ્વારા … Read more