લખનઉમાં પાર્કિંગ વિવાદ: ધોળાદિવસે પાડોશીએ પિતા-પુત્ર અને ભાઈને ગોળી મારી હત્યા
લખનઉમાં પાર્કિંગ વિવાદ લખનઉના નૌબસ્તાના બ્રાહ્મણ ટોલામાં પાર્કિંગ અને મંદિરના ચબૂતરા બનાવવાની બાબતે પડોશી વચ્ચે સોમવારે ધોળાદિવસે થયેલા ઝઘડામાં ત્રણ લોકોને ગોળી મારી મોત નોંવાડવાનો બનાવ આવ્યો. ઘટના સઆદતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે 10:35 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. ઘટનાની પરિસ્થિતિ પોલીસ અને તે … Read more