NEET પેપર લીક મામલે CBIની ફાઈનલ ચાર્જશીટ ટૂંક સમયમાં: દાવો- NTA અથવા કોઈ સરકારી અધિકારીનું નામ નથી; એજન્સીએ 13 લોકોની ધરપકડ કરી
NEET પેપર લીક મામલે CBIની ફાઈનલ ચાર્જશીટ નવી દિલ્હી: NEET-UG 2026 પેપર લીક મામલે CBI એક અઠવાડિયાની અંદર બીજી અને અંતિમ ચાર્જશીટ રજુ કરશે. મિડિયા અહેવાલો પ્રમાણે CBI આ મામલે કેન્દ્ર સરકાર અથવા NTAનાં કોઈ સરકારી અધિકારીઓને આરોપી બનાવશે નહીં એવો દાવો કરવામાં આવ્યો છે અને તપાસમાં મુખ્યત્વે NTA દ્વારા નિયુક્ત વિષય નિષ્ણાતો, કોચિંગ સેન્ટર … Read more