અમદાવાદ: નીચલી અદાલતોમાં પક્ષકારો‑વકીલો હાજર ન રહે તો કેસની કાર્યવાહી ‘જે‑તે સ્ટેજે’ રાખવાની રજૂઆત
નીચલી અદાલતોમાં કેસની કાર્યવાહી અહમદાબાદની નીચલી અદાલતોમાં દિવાળી પર્વને કારણે અમદાવાદ ક્રિમિનલ બાર ઍસોસિયેશન અને ગ્રામ્ય બાર ઍસોસિયેશન દ્વારા કોર્ટને રજૂઆત કરવામાં આવી છે કે 6 અને 7 નવેમ્બરના રોજ વકીલો અને પક્ષકારો કોર્ટમાં હાજર ન રહી શકે તો તેમના કેસની કામગીરી જે‑તે સ્ટેજે રખાવી શકાય. ઠરાવમાં શું માંગવામાં આવ્યું છે રજુઆતમાં જણાવાયું છે કે … Read more