દિલ્હી પોલીસ અધિકારી પર મહિલા પત્રકાર સાથે ગેરવર્તનનો આરોપ: દાવો- છાતી પર હાથ માર્યો; FIRને લઈને કલાકો સુધી પ્રદર્શન, રાહુલ ગાંધી બોલ્યા- શાહ જવાબ આપે
દિલ્હી પોલીસ અધિકારી પર ગેરવર્તનનો આરોપ નવી દિલ્હી — 2 કલાક પહેલા જંતર-મંતર પર એક મહિલા પત્રકારે દિલ્હી પોલીસના એસીપી વિવેક ભગતે AISAનાં અધ્યક્ષ નેહા બોરાને કસ્ટડીમાં લેતી વખતે તેના છાતી પર હાથ માર્યો અને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગયો હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગેનો વીડિયો રાત્રે લગભગ 11 વાગ્યે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક … Read more