‘તમે આ ખુરશીને લાયક નથી, તમારામાં નૈતિકતા પણ નથી…’ CJI સૂર્યકાંત પર ગુસ્સે થયેલા વકીલને કોર્ટમાંથી બહાર કઢાયા
CJI સૂર્યકાંત સામે વકીલનો ગુસ્સો સુપ્રીમ કોર્ટની બેન્ચમાં 16 નવેમ્બર 2026ના રોજ એક વકીલ દ્વારા મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત સામે અપમાનજનક અને વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવી, જેના પગલે તે વકીલને કોર્ટરૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો. ઘટન સમયે બેન્ચમાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહના હાજર રહ્યા. વકીલે બેન્ચ સામે દાવો કર્યો કે તેમણે 2 નવેમ્બરે … Read more