મહાદેવ બેટિંગ એપ કેસનો મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકાર ઓમાનથી ભારત લવાયો, દેશનું સૌથી મોટું સટ્ટાબાજી નેટવર્ક ચલાવતો હતો
મહાદેવ બેટિંગ એપ કેસમાં સૌરભ ચંદ્રાકારની ધરપકડ છત્તીસગઢના ચર્ચિત મહાદેવ ઓનલાઈન બેટિંગ નેટવર્કના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકારને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ઓમાનથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે. અન્ય કેન્દ્રિય એજન્સીઓના સહયોગથી CBIની વિશેષ ટીમ તેને ભારતમાં લઇ આવી છે. તેનું મેડિકલ ચેકઅપ બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી થઇ અને ત્યારબાદ તેને રાયપુર … Read more