દરેક વખતે 300-320 રન બનાવવાની જીદ છોડો! રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપી આકરી સલાહ | Gujarat Samachar
રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને સલાહ ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ ભારતે 3-1થી જીત્યો હોવા છતાં ટીમની બેટિંગ પ્રવૃત્તિને લઈને ગંભીર ચિંતાઓ ઊભી થઈ ગઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ બંને ટીમની બેટિંગ ક્ષમતા અંગે ચિંતાનો ઇજહાર કર્યો છે. ચોથા વન-ડેમાં ભારત 26.4 ઓવરમાં માત્ર 89 રન પર ઓલઆઉટ થઈ ગયો … Read more