મોહમ્મદ શમીની નિવૃત્તિ બાદ રવિ શાસ્ત્રી લાલઘૂમ, BCCIના પસંદગીકારો સામે ઊઠાવ્યા સવાલ
મોહમ્મદ શમીની નિવૃત્તિ મોહમ્મદ શમીના ટેસ્ટ ક્રિકેટમાંથી લેવાયા નિવૃત્તિના નિર્ણયથી ક્રિકેટ વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે. પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ BCCI અને ટીમના પસંદગીકારો પર તીવ્ર નારાજગી બતાવી છે. શાસ્ત્રીએ કહીું કે શમી જેવા મેચ-વિનર બોલરને ગુમાવવો ભારતીય ટેસ્ટ ટીમ માટે મોટું નુકસાન છે અને selectorsનું વર્તન યોગ્ય નહોતું. રવિ શાસ્ત્રીના સવાલો શાસ્ત્રીએ શું … Read more