હવે સોના-ચાંદીના ઘરેણાં મોંઘા થઈ શકે: ગુજરાતમાં આશરે 6 લાખ બંગાળી કારીગરો મજૂરીમાં વધારો માગે છે

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અકસ્માત

સોના-ચાંદીના ઘરેણાં બનાવતા બંગાળી કારીગરો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત સહિત આશરે 6 લાખ કારીગરોને મજૂરી ઘટાડીને 2% મળે છે, જ્યારે અગાઉ આ દર 8% સુધી રહેતો હતો. કારીગરો વેપારીઓ પાસે મજૂરી વધારીને 4% કરવા માટે અપીલ કરી રહ્યા છે, કારણ કે વેપારીઓ ગ્રાહકો પાસેથી 10થી 18% સુધી વસૂલ કરી … Read more