સોના-ચાંદીના ભાવમાં ઘટાડા અને રવિ પુષ્ય નક્ષત્રના સંયોગે વડોદરાની જ્વેલરી બજારમાં તેજી; વેચાણ ₹150 કરોડથી વધુનો અંદાજ
વડોદરાની જ્વેલરી બજારમાં તેજી બાય GS Team | 1 Nov 20262 વડોદરામાં રવિ પુષ્ય નક્ષત્ર અને સોના-ચાંદીના ભાવમાં ઘટાડા વચ્ચે જ્વેલરી બજારમાં ભારે ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવ ઘટાડતા ગ્રાહકોની મોટી સંખ્યામાં ભીડ વડોદરાના દુકાનોમાં જોવા મળી છે. ચોકસી મહાજન મંડળના પ્રમુખ મિત્તલ ઘીયાના અંદાજ પ્રમાણે શહેરમાં ₹150 કરોડથી વધુના સોના-ચાંદીનું … Read more