ડોલર ઈન્ડેક્સ ઉછળ્યો: સોના-ચાંદી, ક્રૂડમાં બેતરફી વધઘટ: રૂપિયામાં તેજીને બ્રેક | Gujarat Samachar

નોટબંધીના દસ વર્ષ

ડોલર ઈન્ડેક્સ ઉછળ્યો મુંબઈ: મંગળવારની શરુઆતમાં ડોલર મજબૂત બનતા સ્થાનિક કરન્સી બજારમાં રૂપિયાની ટેકાબેન હતી અને ડોલર ફરી રૂ. 94 પાર ગયો. વિશ્વબજારમાં ક્રૂડના ભાવે આ સપ્તાહે તીવ્ર ઘટાડો નોંધાયો છે અને જાણકારો કહે છે કે તે વીકલી ઘટાડામાં છ વર્ષનો રેકોર્ડ છે. બુલિયન બજારમાં સોના-ચાંદીની કિંમત બુલિયન બજારમાં સોના-ચાંદીની કિંમતોએ મિશ્ર પ્રતિક્રિયા દર્શાવ્યું છે … Read more