સોના-ચાંદીમાં મોડી સાંજે તેજી, ક્રૂડમાં તૂટ; ટેરિફ વેલ્યુમાં ઘટાડો, કસ્ટમ એક્સચેન્જ દરમાં વધારો
સોના-ચાંદીમાં તેજી મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર સત્તાવાર રીતે બંધ રહ્યું. સરકારએ સોના-ચાંદીની આયાત ડ્યુટી ગણવા માટે વપરાતી ટેરિફ વેલ્યુમાં ઘટાડો કર્યો છે અને કસ્ટમ એક્સચેન્જ દર વધાર્યો છે. તેના પગલે સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા. ટેરિફ વેલ્યુ અને કસ્ટમ એક્સચેન્જ દર સરકારે સોનાની ટેરિફ વેલ્યુને 1373 થી ઘટાડી 1339 ડોલર … Read more