ધનતેરસ પર કયા 5 વસ્તુઓ ખરીદવી નહી અને શું ખરીદવું શુભ ગણાય છે
ધનતેરસ પર ખરીદવા માટેની વસ્તુઓ ધનતેરસના પવિત્ર દિવસે પરંપરા અનુસાર સોના-ચાંદી અને ધાતુના વાસણોની ખરીદી શુભ મનાય છે. સાથે જ, વાસ્તુશાસ્ત્ર અને લોકમાન્યતાના આધારે કેટલીક વસ્તુઓ ખરીદવી ટાળવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પાંચ પ્રકારની વસ્તુઓનું ધનતેરસ પર ખરીદવું અશુભ ગણાય છે અને કેટલીક વસ્તુઓ ખરીદવી પરંપરાગત રીતે શ્રેષ્ઠ ગણાય છે. … Read more