દિલ્હીના કૃષ્ણા નગર સ્કૂલમાં ધોરણ 12ની 18 વર્ષીય વિદ્યાર્થિનીનું સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો
દિલ્હીના કૃષ્ણા નગર સ્કૂલમાં યુવતીનું મોત દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારની એક સ્કૂલમાં ધોરણ 12ની અભ્યાસ કરતી 18 વર્ષીય વિદ્યાર્થિનીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક માહિતીમાં ઘટનાસ્થળેથી સ્કૂલ બેગ અને કેટલીક વસ્તુઓ મળી આવી છે અને આત્મહત્યા હોવાની શક્યતા તપાસ હેઠળ છે. ઘટનાની વિગતો પોલિસે જણાવ્યા પ્રમાણે તે યુવતી સ્કૂલના ગાર્ડ રૂમની પાછળ સળગેલી … Read more