RTEનાં 54 બાળકોને સહાયથી વંચિત રાખનારી સોલાની સોલારિસ પબ્લિક સ્કૂલને ₹10,000નો દંડ, પોર્ટલ પર એન્ટ્રી કરવાની હુકમ

RTE સહાય

RTE સહાયથી વંચિત 54 બાળકો અમદાવાદમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા 54 બાળકો સરકારી વાર્ષિક સહાયથી વંચિત રહ્યા હતા. શહેર ડીઈઓ કચેરીની તપાસમાં સામે આવ્યું કે સોલાનીની સોલારિસ પબ્લિક સ્કૂલે RTE DBMS પોર્ટલ પર બાળકોની એન્ટ્રી જ કરી નહોતી, જેને પગલે સ્કૂલને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્કૂલને બાળકોની એન્ટ્રીઓ તરત નોંધાવવા આદેશ આપવામાં આવ્યો … Read more