ગુજરાતની સ્કૂલોમાં અજાણ્યા લોકોના પ્રવેશ પર સંપૂર્ણ રોક: મંજૂરી વિના રીલ્સ બનાવી તો POCSO હેઠળ ગુનો નોંધાશે
ગુજરાતની સ્કૂલોમાં પ્રવેશ નિયમો ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતા માટે બાહ્ય અને બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. દાહોદની ઘટના ધ્યાનમાં રાખીને હવે સ્કૂલમાં પ્રવેશ માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની લખિત મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. માર્ગદર્શન મુજબ, મંજૂરી વિના ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી અને ઓડિયો રેકોર્ડિંગ પર … Read more