સુરક્ષાના નામે સત્ય છુપાવવાનો પ્રયાસ! શાળાઓની દુર્ધશા ઉજાગર થશે તો BNS અને POCSOની ધમકી? શિક્ષણ વિભાગના પરિપત્ર સામે રોષ
શાળાઓની દુર્ધશા: સુરક્ષાના નામે સત્ય છુપાવવાનો પ્રયાસ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શાળાઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકતો અને પ્રવેશ સાથે સંકળાયેલ ફોટોગ્રાફી, વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ માટે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત કરતો કડક પરિપત્ર જાહેર કર્યો છે. સરકારનો મત છે કે આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે, જ્યારે વાલીઓ અને સામાજિક ગઠબંધીઓમાં … Read more