સુરત: નિર્મળ ગુજરાત 2.0 હેઠળ 30 ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને ₹10,000 આપવાની દરખાસ્ત
સુરત પાલિકા દ્વારા સફાઈ કર્મચારી એવોર્ડની જાહેરાત સુરત પાલિકાએ શહેરના 360 સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે કુલ ₹36 લાખની નાણાકીય એવોર્ડની દરખાસ્ત તૈયાર કરી છે. નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ 30 ઇલેક્શન વોર્ડમાંથી દર મહિને દરેક વોર્ડના એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને ₹10,000 આપવામાં આવશે. એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધી આ રકમ પસંદ થયેલા કર્મચારીઓના બેંક … Read more