જામનગરમાં દિવ્યાંગ બાળકોએ 4 મહિનાની મહેનતથી બનાવ્યા 7,000 દીવા, નાગરિકોએ ખરીદી કરી ઉત્સાહ વધાર્યો

જામનગર દુર્ઘટના

જામનગરમાં દિવ્યાંગ બાળકોના દીવા જામનગરમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ‘ૐ ટ્રેનિંગ સેન્ટર’ દ્વારા દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશી લાવવાના ઉદ્દેશથી વિશેષ પહેલ કરવામાં આવી છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 મહિનાની મહેનતથી દિવ્યાંગ બાળકો દ્વારા કુલ 7,000 આકર્ષક દીવાઓ તૈયાર કરવામાં આવ્યા છે. સંસ્થાએ નાગરિકોને આ દીવાઓ ખરીદી બાળકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે, જેથી તેઓ … Read more

દિવ્યાંગોને જન્મથી પેન્શન મળશે, રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ; કેન્દ્રની કેબિનેટના મોટા નિર્ણય

સોનિયા ગાંધીનું પુસ્તક

કેન્દ્રની કેબિનેટના મોટા નિર્ણય કેન્દ્રની મોદી કેબિનેટે 14 Oct 2026ના રોજ ત્રણ મુખ્ય નિર્ણય લીધા છે. રેલવે કર્મચારીઓને દિવાળીના પહેલા 78 દિવસનું પરફોર્મન્સ-લિન્ક્ડ બોનસ મંજૂર કરાયું છે, દિવ્યાંગ પેન્શનના નિયમો સરળ બનાવ્યા ગયા છે અને સામાજિક સુરક્ષા નેટ વિસ્તારવા માટે ખર્ચની જોગવાઇ રાખવામાં આવી છે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ કેબિનેટના નિર્ણય અનુસાર રેલવેના … Read more

ગાંધીનગરમાં ચાઈલ્ડ હેલ્પલાઈન-પોલીસના સહયોગથી દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે પુનઃસ્થાપન

દિવ્યાંગ બાળકનું પુનઃસ્થાપન

ગાંધીનગરના સંકલિત પ્રયાસોથી દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે પુનઃસ્થાપન ખેડાથી ગુમ થયેલ દિવ્યાંગ બાળક ગાંધીનગરમાંથી મળી આવ્યો ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ અને પોલીસનું ઉત્કૃષ્ટ સંકલન માત્ર ૭૨ કલાકમાં બાળ સુરક્ષા તંત્રની તત્પરતાથી દિવ્યાંગ બાળક પહોંચ્યો તેના પરિવાર પાસે ગાંધીનગર જિલ્લાના પેથાપુર વિસ્તારમાંથી તા.૨૬/૦૯/૨૦૨૬ના રોજ આશરે ૧૭ વર્ષીય દિવ્યાંગ બાળક મળી આવતા સ્થાનિક લોકો દ્વારા ત્વરિત ચાઈલ્ડ હેલ્પલાઈન … Read more