જામનગરમાં દિવ્યાંગ બાળકોએ 4 મહિનાની મહેનતથી બનાવ્યા 7,000 દીવા, નાગરિકોએ ખરીદી કરી ઉત્સાહ વધાર્યો

બાંગ્લાદેશમાં ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ

જામનગરમાં દિવ્યાંગ બાળકોના દીવા જામનગરમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને ‘ૐ ટ્રેનિંગ સેન્ટર’ દ્વારા દિવ્યાંગ બાળકોના જીવનમાં ખુશી લાવવાના ઉદ્દેશથી વિશેષ પહેલ કરવામાં આવી છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 4 મહિનાની મહેનતથી દિવ્યાંગ બાળકો દ્વારા કુલ 7,000 આકર્ષક દીવાઓ તૈયાર કરવામાં આવ્યા છે. સંસ્થાએ નાગરિકોને આ દીવાઓ ખરીદી બાળકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે, જેથી તેઓ … Read more