ગોત્રીમાં યુવકની હત્યા કરનાર કઝીન જય અને પ્રદીપ ભુવાજી ઝડપાયા: ચપ્પુ કબજે

AMTS બસ શેલ્ટર

ગોત્રીમાં યુવકની હત્યા ગોત્રીમાં બાંસલ મોલ પાસે ચાની લારી પર યુવરાજ ડોડીયા નામના યુવકનો ચપ્પુના ઘા ઝીંકી તેમના સબંધી અને મિત્રોએ હત્યા કરી હોાના કેસમાં ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપ્યા છે. આરોપી જય ઉર્ફે ટીંકુ (બબલુ) શાહુ અને તેની ભુવાજી તરીકે ઓળખાતા મિત્ર પ્રદીપ જાદવને ધરપકડ કરવામાં આવી છે અને ઝાડીમાંથી લોહીવાળું … Read more

ગોત્રીમાં ચાની લારી પાસે યુવાનની ઘાતકી હત્યા, માસીયાઈ ભાઈએ છાતીમાં ચપ્પુ મારી દીધું

પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના મહાભિયોગ

ગોત્રીમાં યુવાનની ઘાતકી હત્યા ગોત્રી પોલીસ સ્ટેશન રોડ પર ચાની લારી પાસે આજે બપોરે એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા થઈ હતી. પોલીસનું જણાવવામાં આવ્યું છે કે મૃતક યુવરાજ ડોડીયા પર તેના મામાના ભાણીયા તથા માસીયાઇ ભાઈ જય (ઉર્ફે ટીંકુ શાહુ) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે જયનો મિત્ર પ્રદીપ જાદવે યુવરાજને પકડી રાખતો હતો. ઘટનાની … Read more

ગોત્રી: ગાયત્રી વિદ્યાલયની બહાર વિદ્યાર્થી છોડાવવા ગયેલા પ્યૂન પર ખૂની હુમલો

પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના મહાભિયોગ

ગાયત્રી વિદ્યાલયની બહાર ખૂની હુમલો ગોત્રી વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલના ગેટ બહાર ગઈકાલે બપોરે વિદ્યાર્થીઓને છોડાવવા ગયેલા પ્યૂન મુકેશભાઈ પટેલ પર ચકો અને અન્ય બે શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘટનામાં મુકેશભાઈના માથા પર ઘા આવ્યા અને લોહી વહેતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો. ગોત્રી પોલીસએ આ મામલે ગુનો નોંધ્યો છે અને … Read more

વડોદરામાં આગની બે ઘટના: ગોત્રીમાં સાડીની દુકાનમાં આગ લાગતા નાસભાગ, અકોટાના ફ્લેટમાં આગ લાગતાં ત્રણનું રેસ્ક્યુ

ફટાકડાનો વેપાર

વડોદરામાં આગની બે ઘટના વડોદરામાં જુદા જુદા વિસ્તારમાં બે આગના બનાવો થયા જેમા ફાયર બ્રિગેડે કુલ 3 લોકોને રેસ્ક્યુ કર્યા. અકોટાના સૃષ્ટિ ફ્લેટ્સમાં રાત્રે એક ફ્લેટની એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને ગોત્રી વિસ્તારમાં આજે સવારે સાડીની દુકાનમાં આગ લાગી હતી. અકોટા: સૃષ્ટિ ફ્લેટ્સમાં આગ અકોટા વિસ્તારમાં આવેલા સૃષ્ટિ ફ્લેટ્સમાં રાત્રે એક … Read more