યુવકની હત્યામાં મુખ્ય સહિત ત્રણ આરોપી ઝડપી પડ્યા, હજુ એક વોન્ટેડ
યુવકની હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ રાજકોટમાં બે દિવસ પહેલાં ૧૫૦ ફૂટ રિંગ રોડ, આસ્થા ચોકડી પાસે આવેલા પાનની દુકાન નજીક પરેશ ચૌહાણની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે એલસીબી અને ક્રાઇમ બ્રાંચે સગીર સહિત કુલ ત્રણ આરોપીઓને ધરપકડ કરીને તાલુકા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. એરોપીઓની ઓળખ અને પકડી પાડવાની વિગત … Read more