ગોત્રીમાં યુવકની હત્યા કરનાર કઝીન જય અને પ્રદીપ ભુવાજી ઝડપાયા: ચપ્પુ કબજે

ગોત્રીમાં યુવકની હત્યા

ગોત્રીમાં યુવકની હત્યા ગોત્રીમાં બાંસલ મોલ પાસે ચાની લારી પર યુવરાજ ડોડીયા નામના યુવકનો ચપ્પુના ઘા ઝીંકી તેમના સબંધી અને મિત્રોએ હત્યા કરી હોાના કેસમાં ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપ્યા છે. આરોપી જય ઉર્ફે ટીંકુ (બબલુ) શાહુ અને તેની ભુવાજી તરીકે ઓળખાતા મિત્ર પ્રદીપ જાદવને ધરપકડ કરવામાં આવી છે અને ઝાડીમાંથી લોહીવાળું … Read more