ગોત્રીમાં ચાની લારી પાસે યુવાનની ઘાતકી હત્યા, માસીયાઈ ભાઈએ છાતીમાં ચપ્પુ મારી દીધું
ગોત્રીમાં યુવાનની ઘાતકી હત્યા ગોત્રી પોલીસ સ્ટેશન રોડ પર ચાની લારી પાસે આજે બપોરે એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા થઈ હતી. પોલીસનું જણાવવામાં આવ્યું છે કે મૃતક યુવરાજ ડોડીયા પર તેના મામાના ભાણીયા તથા માસીયાઇ ભાઈ જય (ઉર્ફે ટીંકુ શાહુ) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે જયનો મિત્ર પ્રદીપ જાદવે યુવરાજને પકડી રાખતો હતો. ઘટનાની … Read more