અજિત અગરકરની વિદાય, પ્રજ્ઞાન ઓઝા ભારતીય ક્રિકેટ ટીમના નવા ચીફ સિલેક્ટર: BCCIની સત્તાવાર જાહેરાત
પ્રજ્ઞાન ઓઝા ચીફ સિલેક્ટર તરીકે નિમણૂંક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સિનીયર મેન્સ સિલેક્શન કમિટીની પુનર્ગઠના કરી છે અને પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા ને ચેરપર્સન (ચીફ સિલેક્ટર) નિમણૂંક કરવા અંગે સત્તાવાર મેસેજ આપ્યો છે. ક્રિકેટ એડવાઈઝરી કમિટીની ભલામણ બાદ રમેશ પોવારને સમિતિના નવા સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સમિતિમાં શિવ સુંદર દાસ, આરપી … Read more