DRDOની 1500 કિમી રેન્જની હાઈપરસોનિક મિસાઈલ 2027–2029માં સશસ્ત્ર દળોમાં સામેલ થવાની તૈયારી
DRDO હાઈપરસોનિક મિસાઈલ DRDO દ્વારા વિકસિત લોંગ રેન્જ હાઈપરસોનિક એન્ટી-શિપ મિસાઈલ (LR-AShM) 2027 થી 2029 વચ્ચે ભારતીય સશસ્ત્ર દળોમાં સામેલ થવાની તૈયારીમાં છે. ઓડિશાના દરિયાકાંઠે યોજાયેલા શ્રેણીબદ્ધ સફળ પરીક્ષણો બાદ તેના સીરિયલ પ્રોડક્શનનો તબક્કો શરૂ થયો છે. પ્રાથમિક રીતે તેને નૌકાદળની દરિયા રક્ષણ બેટરી માટે તૈયાર કરવામાં આવી રહી છે. મુલભૂત ક્ષમતા અને ગતિ માહિતી … Read more