સાઉદી અરેબિયામાં હડકંપ: હૂતીઓનો 5થી વધુ સ્થળોએ ડ્રોન-મિસાઈલોનો દાવો, સાઉદીએ 2 મિસાઈલ તોડી પાડ્યા
સાઉદી અરેબિયામાં હડકંપ યમનની હૂતી વિદ્રોહી સંગઠને દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાના પાંચથી વધુ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને ઊર્જા મથકો પર મોટા પાયે ડ્રોન અને મિસાઈલો સાથે હુમલો કર્યો છે. હૂતીઓએ રિયાધ અને દમ્મામ સ્થિત એરપોર્ટો તેમજ કેટલાક મોટા ઓઇલ રિફાઈનરી અને એનર્જી પ્લાન્ટોનું નિશાન બનાવવામાં આવ્યું હોવાનો કહ્યું છે. હૂતી દાવાઓ અને નિશાન … Read more