બોલિવૂડના જાણીતા સિંગરના પિતા કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- ભાજપમાં અપમાન થયું
રામશરણ નૌટિયાલ કોંગ્રેસમાં જોડાયા બોલિવૂડ પ્લેબેક સિંગર જુબીન નૌટિયાલના પિતા અને ભાજપના દિગ્ગજ નેતા રામશરણ નૌટિયાલે 12 વર્ષનો ભાજપ સાથેનો સંબંધ તોડી કોંગ્રેસમાં સામેલ થયા છે. નવી દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડકવાન્ટરના કાર્યક્રમમાં ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રભારી કુમારી સેલજાએ તેમને સત્તાવાર રીતે સભ્યપદ આપ્યું. રાજીનામું અને જોડાવાના કારણો રામશરણ નૌટિયાલે થોડા દિવસો પહેલાં પોતાનું રાજીનામું સ્ટેનોગ્રાફર દ્વારા … Read more