ગુજરાત સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું, જાણો કયા તહેવારોમાં રજા
ગુજરાત સરકારે વર્ષ 2027ની જાહેર રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું ગાંધીનગર: ગુજરાત સરકારે વર્ષ 2027 માટે રાજ્યની સરકારી કચેરીઓમાં પાળવામાં આવનારી જાહેર રજાઓનું સત્તાવાર જાહેરનામું સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડ્યું છે. જાહેરનામામાં કુલ 22 મુખ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સરકારી કર્મચારીઓ માટે વૈકલ્પિક (મરજિયાત) રજાઓની પણ યાદી જારી કરવામાં … Read more