95 વર્ષ બાદ જાતિની ગણતરી; દેશની પહેલી ડિજિટલ વસતી ગણતરી 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી થશે

INS વિક્રાંત પર રાફેલ મરીન લેન્ડિંગ

ડિજિટલ વસતી ગણતરી 2027 વસતી ગણતરીનો બીજો તબક્કો 25 જાન્યુઆરી 2027થી 28 ફેબ્રુઆરી 2027 સુધી યોજાશે. આ વખતે કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે. ઘરોની ગણતરીનો પહેલો તબક્કો જુન 2026માં પૂર્ણ થઈ ગયો છે. મહત્વનું છે કે 1931 પછી પહેલી વાર, એટલે કે 95 વર્ષ બાદ દેશમાં જાતિની ગણતરી કરવામાં આવી રહી છે. ગણતરી માટે નિર્ધારિત … Read more