યુપીમાં વ્યવસ્થા પરિવર્તન માટે હિંસા કરનારને નોકરી નહીં: સરકારી નોકરીમાં ચારિત્ર્ય પ્રમાણપત્રના નિયમો બદલાયા, પેપર લીકના આરોપીઓ પર પણ પ્રતિબંધ

મહિલા પ્રીમિયર લીગ 2027

યુપીમાં સરકારી નોકરીના નિયમોમાં ફેરફાર લખનઉ — 9 કલાક પહેલા ઉત્તર પ્રદેશ સરકારે સરકારી નોકરીમાં ચારિત્ર્ય પ્રમાણપત્ર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અપર મુખ્ય સચિવ એમ. દેવરાજે હાઈકોર્ટના આદેશ બાદ નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા એવા હોય કે જેનો હેતુ હિંસા દ્વારા સામાજિક વ્યવસ્થા બદલવાનો હોય તો … Read more

યુપીમાં ચારિત્ર્ય ચકાસણી કડક બની, હિંગ્સક દેખાવોમાં જોડાયેલા ઉમેદવારોની ભરતી અસરગ્રસ્ત બની શકે

ચનાભાઈનો મૃતદેહ

યુપીમાં ચારિત્ર્ય ચકાસણીના નવા નિયમો ઉત્તર પ્રદેશ સરકારે સરકારી નોકરી માટે ઉમેદવારોની ચારિત્ર્ય ચકાસણીના નિયમો કડક કર્યા છે. હવે હિંસક પ્રદર્શન અને આંદોલનોમાં ભાગ લેવેલા ઉમેદવારોની ભરતી વખતે તપાસ કરવામાં આવશે અને આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનો દાવો સાબિત થાય તો તેમની ભરતી પર અસર પડી શકે છે. આ નિર્દેશ નિમણૂક વિભાગના અગ્ર સચિવ એમ. … Read more

ગ્રેજ્યુએટ્સ માટે સરકારી નોકરી: રેલવેમાં 1,265 સ્ટેશન માસ્ટરની ભરતી, અમદાવાદમાં 31 જગ્યાઓ

ચનાભાઈનો મૃતદેહ

ભારતીય રેલવેમાં સ્ટેશન માસ્ટરની ભરતી ભારતીય રેલવે દ્વારા વર્ષ 2026 માટે દેશવ્યાપી રીતે ગ્રેજ્યુએટ્સ માટે સરકારી નોકરી તરીકે સ્ટેશન માસ્ટર (Station Master) માટે 1,265 જગ્યાઓ પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભર્તી રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા CEN No. 08/2026 હેઠળ નોંધાઈ છે અને સ્નાતક (ગ્રેજ્યુએટ) ઉમેદવારો માટે છે. ગુજરાતમાં RRB અમદાવાદ હેઠળ … Read more

RRB ALP Exam 2026નું કાઉન્ટડાઉન શરૂ; CBT-1 પરીક્ષા 3 થી 5 નવેમ્બર 2026 નિર્ધારિત

9 વર્ષની બાળકીનું મોત

RRB ALP Exam 2026નું કાઉન્ટડાઉન શરૂ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોક પાઇલટ (ALP) ની ભરતી CEN 01/2026 માટે CBT-1 પરીક્ષાનું ટેન્ટેટિવ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં કુલ 11,127 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે અને CBT-1 પરીક્ષા 3 નવેમ્બરથી 5 નવેમ્બર 2026 સુધી રાખવામાં આવી છે. પરીક્ષાની મુખ્ય વિગતો જાહેર કરાયેલી નોટિસ … Read more