RRB ALP Exam 2026નું કાઉન્ટડાઉન શરૂ; CBT-1 પરીક્ષા 3 થી 5 નવેમ્બર 2026 નિર્ધારિત

RRB ALP Exam 2026

RRB ALP Exam 2026નું કાઉન્ટડાઉન શરૂ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) દ્વારા આસિસ્ટન્ટ લોક પાઇલટ (ALP) ની ભરતી CEN 01/2026 માટે CBT-1 પરીક્ષાનું ટેન્ટેટિવ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં કુલ 11,127 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવશે અને CBT-1 પરીક્ષા 3 નવેમ્બરથી 5 નવેમ્બર 2026 સુધી રાખવામાં આવી છે. પરીક્ષાની મુખ્ય વિગતો જાહેર કરાયેલી નોટિસ … Read more