જામનગરમાં વાયુસેનાનું બહુ-રાષ્ટ્રીય ‘સહાયતા સેતુ’ કવાયત 17 થી 19 નવેમ્બરે
જામનગરમાં ‘સહાયતા સેતુ’ કવાયત જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા 17 થી 19 નવેમ્બર દરમિયાન બહુ-રાષ્ટ્રીય માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયત ‘સહાયતા સેતુ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કવાયતના ઉદ્દેશ્ય કવાયતમાં ટેક્નોલોજીના ઉપયોગથી સામૂહિક તૈયારીઓને મજબૂત બનાવવાનો અને આપત્તિના સમયે સંકલિત અને અસરકારક પ્રતિભાવ આપવાની … Read more