એર ચીફ માર્શલ એપી સિંહે કહ્યું: તેજસની ડિલિવરીમાં વિલંબ વાયુસેનાનું નુકસાન; સ્ક્વોડ્રન 42થી ઘટી 29
તેજસની ડિલિવરીમાં વિલંબ નવી દિલ્હી: એર ચીફ માર્શલ એપી સિંહે શનિવારે કહ્યું છે કે તેજસની ડિલિવરીમાં વિલંબ ભારતીય વાયુસેનાને નુકસાન પહોંચાડી રહ્યો છે. હાલ પડકારોનો સામનો કરવા માટે હવાઈ શક્તિ ખૂબ જ જરૂરી બની ગઈ છે અને વાયુસેનાની ફાઇટર જેટ સ્ક્વોડ્રનની સંખ્યા ઘટી રહી છે. એર ચીફ માર્શલએ જણાવ્યું કે વાયુસેનાને આગામી કેટલાક વર્ષો સુધી … Read more