IAF ચીફ અમરપ્રીત સિંહે કેપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને શારીરિક શક્તિ માટે પ્રશંસા કરી

કેપ્ટન સ્મિત મચ્છર

IAF ચીફ અમરપ્રીત સિંહે કેપ્ટન સ્મિત મચ્છરની પ્રશંસા કરી નવી દિલ્હીઃ ભારતીય વાયુદળના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે કેપ્ટન સ્મિત મચ્છરની સમયસૂચકતા અને શારીરિક શક્તિ માટે પ્રશંસા કરી છે. તેમણે ઓમાની કો-પાયલોટના હુમલા સામે સ્મિતે દર્શાવેલી સાહસ અને કમાન્ડ સસ્થિત રાખવાની ક્ષમતા નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ … Read more