અમરેલી: રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર વન્યજીવોની સુરક્ષા કરતા કર્મચારીઓની પડતર માંગણી અંગે તંત્રમાં રજૂઆત, 27 ઓક્ટોબરથી હડતાળની ચીમકી
રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર વન્યજીવોની સુરક્ષા અમરેલી જિલ્લાના રાજુલા–પીપાવાવ રેલવે ટ્રેક પર વન્યજીવોની સુરક્ષા માટે કાર્યરત કર્મચારીઓએ બાકી પગાર, PF અને સલામતી સાધનો જોડે લગતા પડતર પ્રશ્નો લઈને તંત્ર સામે મોરચો માંડ્યો છે. કર્મચારીઓએ 26 ઓક્ટોબર, 2026 સુધીમાં તેમનાં પ્રશ્નો ઉકેલવામાં ન આવ્યા તો 27 ઓક્ટોબર, 2026થી ભેરાઈ ફાટક નંબર 13 પાસે શાંતિપૂર્ણ હડતાળ પર … Read more