ગીર અને ગિરનારના જંગલોમાં અપૂરતા વરસાદથી જળસંકટ; 650થી વધુ કૃત્રિમ પોઈન્ટ્સમાં પાણી ભરવાનું શરૂ
ગીર અને ગિરનારના જંગલોમાં જળસંકટ ગીર અને ગિરનારના જંગલોમાં અપૂરતા વરસાદને કારણે ગંભીર જળસંકટ ઉભું થયું છે. વન વિભાગે વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા કરવા માટે પગલાં ઉઠાવ્યા છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી કે માર્ચમાં શરૂ થતી કૃત્રિમ પાણી ભરવાની કામગીરી આ વખતે ઓક્ટોબરના અંતથી શરૂ કરવી પડી છે અને ગીર તથા ગિરનારમાં 650થી વધુ કૃત્રિમ પાણીના … Read more