ગિરનારની પવિત્ર યાત્રા દરમિયાન બેદરકારી, પ્રતિબંધ છતાં અનેક યાત્રિકોના બેગમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના ઢગલા
ગિરનારની પવિત્ર યાત્રા દરમિયાન બેદરકારી GS Team, 21 Nov 20262ની રિપોર્ટ પ્રમાણે ગિરનારની પવિત્ર યાત્રા દરમિયાન યાત્રિકોની બેદરકારીને કારણે વન્યજીવો અને પર્યાવરણ માટે પ્લાસ્ટિકથી મોટું સંકટ ઊભું થયું છે. વનવિભાગે ઈટવા ઘોડી ચેકપોઈન્ટ પર સઘન તપાસ દરમિયાન યાત્રિકોના બેગમાંથી પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કર્યો છે અને ચેકપોસ્ટ પાસે પ્લાસ્ટિકના ઢગલા ઉભા થઈ ગયાં છે. … Read more