દેવભૂમિ દ્વારકા: ઓખા નજીક ફિશિંગ બોટમાં મધદરિયે આગ લાગ્યા બાદ બોટ ડૂબી, 5 ખલાસીઓ બચ્યા
દેવભૂમિ દ્વારકા: ઓખા નજીક ફિશિંગ બોટમાં આગ દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરની એક માછીમારી બોટ ઓખા નજીક દરિયામાં મધદરિયે આગ લાગ્યા બાદ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ અને ત્યારબાદ ડૂબી ગઈ. મળતી માહિતી અનુસાર મશીનરીમાં ટેક્નિકલ ખામી સર્જાતા જ બોટમાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાની વિગત સમાચાર સૂત્રોના અહેવાલ અનુસાર તે માછીમારી બોટ નિયમિત માછીમારી માટે … Read more