સોમાલી ચાંચિયાઓએ હાઇજેક કરેલી ઇરાનની ફિશિંગ બોટ ‘આઝિની’માંથી 20 ક્રૂને ભારતીય નૌસૈનિકોએ બચાવ્યો, ઇરાને ભારતનો આભાર માન્યો

PM આવાસ ઠગાઇ

અરબી સમુદ્રમાં મુંબઈથી 3000 કિ.મી. દૂર સોમાલી ચાંચિયાઓએ હાઇજેક કરેલી ઇરાનની ફિશિંગ બોટ “આઝિની”માંથી ભારતીય નૌકાદળ અને વાયુદળની ત્વરિત કાર્યવાહી દ્વારા કેપ્ટન, વાઈસ કેપ્ટન સહિત કુલ 20 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા. ઘટનાની તારીખ ઓક્ટોબર 29 હોવાનું જાણવા મળે છે. ભારતીય નૌસૈનિકોની ત્વરિત કાર્યવાહી કાર્યક્રમાંનો સાર શિપ પરથી મળેલા એસ.ઓ.એસ. સંદેશ બાદ આસપાસ ચાલી … Read more