સુરતી ભુસુના ચટાકા વિના ચંદની પડવાની ઉજવણી અધૂરી

ઇજિપ્તની સૈન્ય સહાય સાઉદી અરેબિયા

સુરતી ભુસુની વિશેષતા સુરતમાં ચંદની પડવાના તહેવારની તૈયારીમાં ઘારી સાથે સુરતી ભુસુનો સ્વાદ માણવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેવ, ચેવડો, પાપડી અને ગાંઠિયાના મિશ્રણથી બનતી આ ભુસુની માંગ વધતા ફરસાણના વેપારીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યું છે. વેપારીઓની તૈયારી ઘારીની જેમ ભુસુની પણ મોટા પાયે ખરીદી થવાથી વેપારીઓએ ગ્રાહકોની માંગને પહોંચી વળવા પૂર્વે જ સ્ટોક … Read more