શક્તિદાયક આહારથી સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવો

બંગાળની પેટાચૂંટણી

શક્તિદાયક આહારથી સ્વાસ્થ્ય સુદ્રઢ બનાવો મહિલાઓ માટે એક સ્વસ્થ અને સમતોલ આહાર જરૂરી છે. રોજિંદા આહારમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફાઇબર, વિટામિન અને યોગ્ય પ્રમાણમાં હેલ્ધી ફેટનો સમાવેશ હોવો જોઈએ જેથી થાક અને કમજોરી દૂર રહે અને શરીરને પૂરતી ઊર્જા મળે. પાંદડાયુક્ત ભાજીઓ પાલક, મેથી અને સરસવ જેવી પાંદડાયુક્ત ભાજીઓ આયર્ન, વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય … Read more