અમદાવાદ: ધંધુકા હાઇવે પર ડમ્પર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, કારમાં લાગી આગમાં ચાલકનું મોત
ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માત 16 ઓક્ટોબર 2022, અમદાવાદ જિલ્લામાં ધંધુકા હાઇવે પર ડમ્પરે કારને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટક્કર થયા બાદ કારમાં ભીષણ આગ લાગી ગઈ અને કારચાલક સંજય કણજારિયાનો ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યો. ઘટનાની જાણ થતાં હાઇવે પર ભારે ટૂંકા સમયના ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ઘટનાની વિગત માહિતી પ્રમાણે, ધંધુકા … Read more