છોટા ઉદેપુર: બોડેલીમાં ગેરકાયદે રેતી વહન સામે કાર્યવાહી, 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર જપ્ત

રાયગઢમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા

છોટા ઉદેપુરના બોડેલીમાં ગેરકાયદે રેતી વહન સામે કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર અને તેમની ટીમે ગેરકાયદે ખનિજ અને રેતી વહન કરતા વાહનો સામે દરોડો કર્યો. ગત 30 સપ્ટેમ્બર રાત્રે આશરે 1 વાગ્યાના સમયે સ્થળ પર રેતી ભરેલા 5 ડમ્પર અને 2 ટ્રેક્ટર શંકાસ્પદ હાલતમાં મળતાં ટીમે તેમને જપ્ત કર્યા. વાહનોની તપાસ અને કાયદેસરી કાર્યવાહી સ્થળે … Read more