વડોદરાના ખેડૂતનું બેંક ખાતું ખાલી થયું, મેસેજ ખોલતા ₹1.95 લાખ ટ્રાન્ઝેક્શન
વડોદરાના ખેડૂતનું બેંક ખાતું ખાલી વડોદરાના હસમુખ ચિમનભાઈ પટેલને સુરતથી આવેલા મિત્રના હેક થયેલા મોબાઇલ પરથી વોટ્સએપ પર અંગ્રેજીમાં લખાયેલ ‘મેરેજ એનિવર્સરી’ નામની ફાઇલ જેવી મેસેજ મળી. તે મેસેજ ખોલતાં જ તેમના બે બેંક એકાઉન્ટમાંથી કુલ ₹1.95 લાખ કપાઈ ગયા હોવાનું જણાવાયું છે. ઘટના અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાક્રમ હસમુખ ચિમનભાઈ … Read more