ઓક્ટોબરમાં UPI મારફતે રૂ. 31.63 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન; દૈનિક સરેરાશ રૂ. 1.01 લાખ કરોડ નોંધાયો

વોટ્સએપ પર નોટો બંધ થશે

UPI ટ્રાન્ઝેક્શન ઓક્ટોબર 2023માં નોંધાયો ઉછાળો મુંબઈ: ઓક્ટોબરમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) પર વ્યવહારની કિંમત દ્રષ્ટિએ નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ના ડેટા અનુસાર માસિક કુલ રૂ. 31.63 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા અને દૈનિક સરેરાશ વ્યવહાર રૂ. 1.01 લાખ કરોડ રહ્યો, જે ઓલ-ટાઈમ હાઇ છે. મૂલ્ય અને વોલ્યુમમાં વાર્ષિક વધારો એનપીસીઆઈના … Read more