દિવાળી-છઠ પર્વમાં અમદાવાદ રેલવેને ₹108 કરોડથી વધુની આવક, 15 દિવસમાં 21 લાખથી વધુ મુસાફરોે મુસાફરી કરી
દિવાળી-છઠ પર્વમાં અમદાવાદ રેલવેની આવક પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને દિવાળી-છઠ પર્વ દરમિયાન જબરદસ્ત આવક નોંધાવી. 1 થી 15 નવેમ્બર 2026ની માંત્રામાં માત્ર 15 દિવસમાં 21 લાખથી વધુ મુસાફરોે રેલવે મુસાફરી કરી, જેના કારણે મંડળને ₹108 કરોડમાંથી વધુની આવક પ્રાપ્ત થઇ. વિશેષ ટ્રેન ટ્રિપ્સ તહેવારોની વધતી માંગને પહોંચી વળવા મંડળ દ્વારા કુલ 79 વિશેષ ટ્રેન ટ્રિપ્સની … Read more