આજે કોટણા – ફાજલપુર ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટશે
છઠ મહોત્સવની ઉજવણી વડોદરામાં બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના પરિવારો આવતીકાલે રવિવારે છઠ મહોત્સવની ભવ્ય ઉજવણી કરશે. કોટણા બીચ અને મહીસાગર નદીના કાંઠે ફાજલપુર ખાતે છઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારો શ્રધ્ધાળુઓ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરશે. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી અને ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ સુવિધાઓ … Read more